કેટેગરી: KANGEN
02 Jul, 2024

માનવ શરીરની મૂળભૂત જરૂરિયાતો : હવા, પાણી અને ખોરાક: આ ત્રણ પૈકી હવા કેવી લેવી અને કેવી ન લેવી એ આપણા હાથમાં નથી.પણ પાણી અને ખોરાક આપણા હાથમાં છે. આજે {૦૧.૦૭.૨૦૨૪} ના રોજ થયેલ વરસાદનું પાણી તપાસતા ખ્યાલ આવ્યો કે આ પાણીના TDS માત્ર :૨ {બે } આવ્યા હતા. TDS એટલે  {Total Dissolved Solids- કુલ ઓગળેલા ઘન પદાર્થો.}  જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ,બાયકાર્બોનેટ, ક્લોરાઇડસ, કાર્બોનિક ક્ષાર વગેરે જેવા ક્ષારો  પાણીમાં ઓગળેલા હોય છે.આ બધાજ ક્ષારો શરીરમાં જરૂરી છે. આ બધાજ ક્ષારોનું શરીરમાં અલગ-અલગ કાર્ય હોય છે. હવે આપણે આ પાણી પીવાથી આ ક્ષારો શરીરમાં આ બધા ક્ષારોની ઉણપ વર્તાશે.

 

આ પેજ ને સેર કરો:

કેટેગરીઓ

જોડાયેલ રહો

નીચે તમારું ઇમેઇલ એડ્રેસ આપો અને મારા નવા વિડિઓ, બ્લોગ અથવા નવા અપડેટ્સ ની માહિતી પ્રથમ મેળવો.

Thank you for subscribe with us!